STORYMIRROR

Arjunsinh Rajput

Drama

3  

Arjunsinh Rajput

Drama

આવું કેમ થાય છે ?

આવું કેમ થાય છે ?

1 min
222

હું કહું એમ જ થાય,

તું કહે એમ કેમ ?

અમે કહીએ એમ જ થાય.


આવું નથી થતું એટલે,

એવો વિચાર આવવો સ્વાભાવિક કે,

આવું કેમ થાય છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama