STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

આવને અલ્યા અલબેલા અષાઢ

આવને અલ્યા અલબેલા અષાઢ

1 min
152

છેડવા ભીંના વ્હાલપના પાઠ, આવને અલ્યા અલબેલા અષાઢ .

મોરલા બપૈયા ચાતકનો તલસાટ અષાઢી વીજના વાવડ પવન

ખાટકળાયેલ ટહુકા વાલમિયા મિજાજ આવ, આવ અલ્યા અલબેલા અષાઢ.


ઘનઘોર છવાયો આભલાને માળકામણાં ભીંજવે જ સાંબેલાની ધાર

ઝરમર ઝીલે નવોઢાનાં દ્વાર.. આવ ,આવ અલ્યા અલબેલા અષાઢ

ધરણી મ્હેંકી ઝીલી ભીંની રે છાંટનટખટ ઝાડવાં નિખરે ઊભી રે વાટભીંના પાલવડે લપટાવું શર્મિલા લાડ..

અંગે મઢું બુંદે મારા રસિલા અષાઢ.


પ્રાથુ ભાવે, હૈયે ગાજતા મેઘા જગન્નાથદોડે જલધાર, ડુંગરા શિવા અષાઢ.

લપસું સરવરીયા પાળ ભૂલીને ભાન, ભીંજવી ગયો ઘનઘોર અષાઢી ઠાઠ. ગાજ, ગાજ અલ્યા અલબેલા અષાઢ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance