આવી જા તું આવી જા
આવી જા તું આવી જા
આવી જા તું આવી જા,
વરસે છે મેહુલો વાદળેથી,
તરસી ધરતીને ભીંજવી જા,
ફાવે તો બધું જ છે આ જીવનમાં,
પણ આ દિલને હવે તું ફાવી જા,
આવી જા તું આવી જા,
એક પ્રેમની પૂકાર તું સંભાળવી જા,
આવી જા બસ તું આવી જા.
આવી જા તું આવી જા,
વરસે છે મેહુલો વાદળેથી,
તરસી ધરતીને ભીંજવી જા,
ફાવે તો બધું જ છે આ જીવનમાં,
પણ આ દિલને હવે તું ફાવી જા,
આવી જા તું આવી જા,
એક પ્રેમની પૂકાર તું સંભાળવી જા,
આવી જા બસ તું આવી જા.