STORYMIRROR

Meena Mangarolia

Romance

2  

Meena Mangarolia

Romance

આઠમો રંગ

આઠમો રંગ

1 min
14.3K


તું છે મારી અંદર તેથી જ

હું હરીભરી ધરતી સમી...

તું લીલોછમ મારી અંદર

તેથી હું હરી ભરી લીલી

વાડી સમાન...


તારો છાયો મળયો એટલે જ

હું તારો પડછાયો બની...

તું છે મારે ટેરવે ટેરવે...

તારા ઉધડતા રેશમી રંગોમાં

જ મારો ઉઘડે છે નિખરતો રંગ...


જે આઠમો રંગ છે જે આપણાથી

જ ફૂલયો અને ફાલયો...


Rate this content
Log in

Similar gujarati poem from Romance