Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

આતંક માનવતાનો ઘાતક

આતંક માનવતાનો ઘાતક

1 min
212

ખોટો છે આ રાહ આતંકનો

માનવતાનો ઘાતક

વેર ધૃણા ને હિંસાનો મારગ

ના ધર્મનો ઉધ્ધારક

વહે રક્ત નિર્દોષ જનોના

લાગે હાય વિનાશક

અભિશાપ થાય નેક ઝીંદગી

ઓઝીલશો છાયા પાપક 

મળ્યો આ દેહ માનવનો

દાનવતા છે ત્રાસક

અત્યાચારના અતિરેકથી

પડશે પડઘા વિનાશક 

ત્રાસવાદનાં ભયાનક રૂપો

હિંસાના સરવાળા

આતંકના રૂપો જ કદરૂપા

દોઝખના રચનારા 

લેશે જો સમય કરવટ

તોવિનાશ વિનાશના ઓળા

છોડો ભાઈ રાહ બૂરાઈની

સમજો સર્વ સવેળા

Rate this content
Log in