STORYMIRROR

Author Sukavya

Drama

3  

Author Sukavya

Drama

આશ્ચર્ય

આશ્ચર્ય

1 min
424

અફસોસ છે મને અકબંધ રહી જ​વાનો,

જીંદગીની આ રમતમાં એકલો રહી જ​વાનો,


નાનો અમથો ટૂકડો પાછો મેળવ​વાનો,

હૃદયની સુગંધ ને શોધ​વાનો,


ટૂંકી ને ટચ છે વેદના વાગોળવાનો,

લોહી વડે શબ્દોને વિખેરવાનો,


મળવું છે ખુદ ને તપાસ કરવાનો,

અફસોસ છે મને અકબંધ રહી જ​વાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama