Prashant Subhashchandra Salunke

Drama

5.0  

Prashant Subhashchandra Salunke

Drama

આશાનું કિરણ

આશાનું કિરણ

1 min
408


વિષાદથી ઘેરાયેલા હ્રદયમાં,

કિરણ આશાનું ફૂટી નીકળ્યું.


પાનખરથી વેરાન વનમાં જયારે,

પર્ણ નવપલ્લવિત નજરે ચઢ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama