આપણા કાયદાઓ
આપણા કાયદાઓ
દેશની સાચી સંપત્તિ છે કાયદાઓ
ચાલો તેનું સમજીને પાલન કરીએ
આ કાયદાઓ છે દેશનો પ્રમાણિક છોડ
ચાલો તેની કાળજીથી માવજત કરીએ
આ કાયદો છે દેશની શાંતિ સલામતી
ચાલો તેનું સહકારથી સ્વાગત કરીએ
આ કાયદો છે દેશનું બંધારણ
ચાલો તેને નિયમોથી નમીએ
આ કાયદો છે દેશની આન બાન શાન
ચાલો તેને એકતાથી આગળ વધારીએ
