STORYMIRROR

Meena Mangarolia

Romance Tragedy

3  

Meena Mangarolia

Romance Tragedy

આંસુ

આંસુ

1 min
13.5K


આંસુથી વાવેલા

સપનાઓ

જે પાંપણોના

કૂંડામાં ઊગે છે

ત્યારે ઠરી ગયેલા

બે આંખોના

દિવા ફરી

ઝળહળી

ઉઠે છે.


આંખોમાં

દિવ્ય તેજ

પ્રગટે છે.

હજુ તો

ઘણી વાર છે.


વરસાદની,

પણ આજે

તારી યાદ

વરસાદના

વાદળ જેવી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance