STORYMIRROR

અવિનાશી અલગારી

Romance

2  

અવિનાશી અલગારી

Romance

આંસુ

આંસુ

1 min
73

એને આંસુ સમજી મૂરઝાવશો નહીં,

એ તો અમે આંખે 

બાંધેલ તોરણ છે,


એને દુનિયાદારીથી મૂલવશો નહીં,

એ તો તમને હેત 

કરવાના હૈયાના ધારાધોરણ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance