વિઝા
વિઝા
સાક્ષાત્કાર
એ
પ્રભુએ આપેલ
સ્વર્ગનો વિઝા છે.
તો
સમાધિ એ
‘પુષ્પક’ વિમાનનો
બોર્ડિંગ પાસ છે.
અને
બ્રહ્મ જ્ઞાન એ
દેવલોકમાંથી
ઇસ્યુ થયેલો
‘સેફરોન’
પાસપોર્ટ છે.
સાક્ષાત્કાર
એ
પ્રભુએ આપેલ
સ્વર્ગનો વિઝા છે.
તો
સમાધિ એ
‘પુષ્પક’ વિમાનનો
બોર્ડિંગ પાસ છે.
અને
બ્રહ્મ જ્ઞાન એ
દેવલોકમાંથી
ઇસ્યુ થયેલો
‘સેફરોન’
પાસપોર્ટ છે.