STORYMIRROR

અવિનાશી અલગારી

Romance

3  

અવિનાશી અલગારી

Romance

વરસાદ

વરસાદ

1 min
148

આજે વરસાદ નથી 

કેમકે તું નથી,


એમ કાંઈ ખાલી કોઈ પાણીથી 

ભીંજાતું નથી,


ભલેને નદીઓ બે કાંઠે જાય,

ડેમના દરવાજાઓ 

ખુલી જાય,


તારા વગરનો વરસાદ 

કાંઈ મને થોડો 

ભીનો કરી જાય ?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from અવિનાશી અલગારી

Similar gujarati poem from Romance