Alpa Vasa
Tragedy Inspirational
દર્દ વહે આંખમાંથી,
આંસુ બની.
છતાં,
હોઠ પર સદા મુસ્કાન
રાખવાની રસમ,
બખૂબી નિભાવું છું.
લાગણી
“વનિતા”
માડી
માતા
સ્વતંત્રતા દિ...
મારું વતન
મા
મારું ગુજરાત
મારી અડચણ
હળવાશ ૧૨
લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે. લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે.
એ ગઝલમાં વાત દર્દોની કરે, જે બધાના શ્વાસમાં ધૂટાય છે. એ ગઝલમાં વાત દર્દોની કરે, જે બધાના શ્વાસમાં ધૂટાય છે.
છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે. છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે.
અાંસુ બટકણા હોતા નથી....! અાંસુ બટકણા હોતા નથી....!
જીંદગીની ઢળતી સાંજે વિચારું, સાથ તારો આ સફરમાં છે હજી. જીંદગીની ઢળતી સાંજે વિચારું, સાથ તારો આ સફરમાં છે હજી.
આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની
બાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી બાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી
શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું છે રમ્ય એની આંખ ભવ્ય... શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું ...
ફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું ફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું
તરહી... કવિ શ્રી જલન માતરી સાહેબની પંક્તિ પરથી "ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે" તરહી... કવિ શ્રી જલન માતરી સાહેબની પંક્તિ પરથી "ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે"
ધર્મ સાચો એ નથી જે નાત જાતો વ્હેચતો, તું હવે માણસ બધાએ વ્હેચવાનું બંધ કર. આ ફકીરો રોજ ખોટી આપતા ધમકી... ધર્મ સાચો એ નથી જે નાત જાતો વ્હેચતો, તું હવે માણસ બધાએ વ્હેચવાનું બંધ કર. આ ફકીર...
જિંદગીથી મોત આ વગદાર છે. જિંદગીથી મોત આ વગદાર છે.
મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે. મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે.
ગ્રહણ પડછાયાનું ! ગ્રહણ પડછાયાનું !
જે અહિયાં મોતને જીતી ગયા; એમનો નોખો જ ચોકો હોય છે. કાંધે કાંધે આ જનાજો જ્યાં ગયો; માર્ગ મસ્જીદનો ય ર... જે અહિયાં મોતને જીતી ગયા; એમનો નોખો જ ચોકો હોય છે. કાંધે કાંધે આ જનાજો જ્યાં ગયો...
હોય છે ઘણાને ઘણા દુઃખો જ્યાં મારા દુઃખોનું કોઈ મૂલ્ય નથી, પણ હું તો મારા પ્રત્યેના તારા મુખ પરના સ્મ... હોય છે ઘણાને ઘણા દુઃખો જ્યાં મારા દુઃખોનું કોઈ મૂલ્ય નથી, પણ હું તો મારા પ્રત્યે...
અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો. અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો.
એ અહીંથી ત્યાં સુધી પ્હોંચી ગયા, પગને બીજે ક્યાં જવાનું હોય છે ? એ અહીંથી ત્યાં સુધી પ્હોંચી ગયા, પગને બીજે ક્યાં જવાનું હોય છે ?
જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ? જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ?
સાચું બોલું તો તું હજુએ એટલી ગમે છે પ્હેલી રાત સમી... પણ આ આડંબરથી તું મારા જીવનમાં ક્યાં ક્યાં નથી ... સાચું બોલું તો તું હજુએ એટલી ગમે છે પ્હેલી રાત સમી... પણ આ આડંબરથી તું મારા જીવન...