STORYMIRROR

Purvi Shukla

Children Classics

5.0  

Purvi Shukla

Children Classics

આનંદ

આનંદ

1 min
567


પ્રભુજી તમે ફરવાને લઈ જાઓ મુને મોલ

કે હવે નાનકડો લાગતો ઘરનો મારો હૉલ


આખોદી બસ કામકાજ કરી કરી થાકી હું

આજ બતાવી દે કે વ્હાલી તને હું

મસમોટાં સપનાઓ મારા બન્યાં કાંઈ સ્મોલ

પ્રભુજી....


કાલે જઈશું કાલે જઈશું એવું કરે શાને તું

નવનવા વાયદાઓ સાંભળીને થાકી ગઈ હું

જો જવું હોય તો તું સામેથી જ કરજે મને કૉલ

પ્રભુજી....


Rate this content
Log in

Similar gujarati poem from Children