STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

આકૃતિ

આકૃતિ

1 min
178

આકૃતિઓ દોરાય,

માનસપટ ઉપર,

લગાતાર,

જીવનભર.


ચિત્રો બદલાય,

થોડા ભૂંસાય,

થોડા નવા થાય,

સમયનુસાર.


 લક્ષ્ય ઊંચા હોય,

 તીર હોય,

કમાન હોય

પાક્કા નિશાન હોય.


રંગબેરંગી ચિત્ર,

બની જશે મિત્ર,

જરૂર જીતશે,

જે મહેનત કરશે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract