આજનું શિક્ષણ
આજનું શિક્ષણ
બદલાવ, બદલાવ, આવ્યો બદલાવ આજ,
વધ્યો શિક્ષણનો વ્યાપ, આવ્યો બદલાવ આજ.
અરે ! ભૂલાઇ પેન -પાટી શિક્ષણમાં આજ,
છવાયો સ્માર્ટ બોર્ડનો જાદુ શાળામાં આજ.
બદલાવ, બદલાવ, આવ્યો બદલાવ આજ,
વધ્યો શિક્ષણનો વ્યાપ, આવ્યો બદલાવ આજ.
અરે ! ભૂલાઇ પેન -પાટી શિક્ષણમાં આજ,
છવાયો સ્માર્ટ બોર્ડનો જાદુ શાળામાં આજ.