Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Tragedy Inspirational

3  

Pooja Patel

Tragedy Inspirational

આજનું જીવન

આજનું જીવન

1 min
160


આજનું ઘણું

ગુલામીભર્યું બન્યું

નવું જીવન !


વિદેશ જવા

પડાપડી કરતાં

મૂર્ખ માણસો !


વલખાં મારે

તંદુરસ્ત જીવન

મૂકી અહિયાં !


ભૂલ્યાં સંસ્કૃતિ

કહી મોડર્ન માની

વિદેશ વૃત્તિ !


સ્વદેશ માટે

જીવન જીવાય તો

સુખી જીવન !


આખા જગમાં 

ક્યાંક ક્યારેક બનો 

નંબર વન !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy