STORYMIRROR

Rayde Bapodara

Romance Tragedy

4  

Rayde Bapodara

Romance Tragedy

આઝાદી

આઝાદી

1 min
252

આઝાદી અપાવી દુશ્મનને હરાવી

તેં ભારતના નૌજવાન,

સામી છાતીએ ગોળી ઝીલીને

તેં જાન કરી કુરબાન.

 

ઘર છોડ્યું ને ગામ છોડ્યું 

તેં માવતરને કરી પ્રણામ,

દેશની આઝાદી ખાતર

તેં દેહનું રાખ્યું નહીં ધ્યાન,


સરહદ પર ધણધણી ધરતી 

તું જરાય પણ ડગ્યો નહીં,

ધન્ય છે તારી જનેતાને 

ધન્ય તારૂં દેશાભિમાન,

સામી છાતીએ ગોળીઓ ઝીલી 

તેં જાત કરી કુરબાન.


Rate this content
Log in

Similar gujarati poem from Romance