Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Romance

4.7  

Rohit Prajapati

Romance

આજે પણ

આજે પણ

1 min
380



સુંદરતા તારી એવીજ છે આજે પણ, 

માત્ર જોવાવાળાની દ્રષ્ટિમાં ફેર છે. 


ચાંદની તું મારી એવીજ છે આજે પણ, 

માત્ર અમાસનો છવાયો કાળો કેર છે.


ઉંમરના વહાણ ભલે વિત્યા આજે પણ, 

માત્ર લોકલાજના તકાજાની મેર છે. 


હોત તું રમકડું તો હાથમાં હોત આજે પણ,

આંખોથી લાડ લડાવું તને એ સપનું ચોમેર છે.


ઢોળાવમાં જીવનના ભલે ગાંડો હું આજે પણ,

તને ભરી બાથમાં જીવું એ ઇચ્છા ખેર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance