આજ મારા
આજ મારા
આજ મારા ઉત્સવને મનાવું છે
સુરીલું સંગીત મજાનું ગાવું છું,
કણ કણને મણ કરીને
ખજાના નાને વધાવું છું,
ધરાની ગોદમાં બેસી
આત્માને આવકારું છું,
શરીરના આ રત રજકણને
આ તનને અર્પણ કરું છું,
સાથે સાથે રહીને ઉત્સવને
કઈક ધરવા માંગુ છું,
આજ ભૂતકાળની ભવ્યતાને
સમજથી શીખવા માંગુ છું,
શક્તિને એકરાર કરીને
સરળતા જીવવા માંગુ છું.
