STORYMIRROR

Gautam Kothari

Fantasy

3  

Gautam Kothari

Fantasy

આદત ની સાંઠગાંઠ

આદત ની સાંઠગાંઠ

1 min
140

એ આદત અને આ આદત

એ અને આની આ અદાવત

એ કહે મારો ઠાઠ, આ કહે મારો ઠાઠ

એ અને આની લાગે છે સદા સાઠગાંઠ


એ આદતને આદત બનાવી

આ આદતે જો આદત છે તારી

આ આદતને અલવિદા કરાવી

એ આદતે જો આદત હતી મારી


એ અને આ આદત રહી તારી ને મારી

એ આદત તારી અને આ આદત મારી

એ અને આ આદતમાં જીવન ગયું ખાલી

હવે સમજો એ અને આને થઇ જાય લાલી


મે અને મેંને જીવનમાં સમજવું બહુ જરૂરી છે

તેમ એ અને આને એક કર્યા વિના અધૂરી છે

શબ્દોના વિશેષણો આજ બહુ સમજાવી જશે

મેં બન્યા તો વહી એ અને આ રખડાવી જશે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy