STORYMIRROR

Gautam Kothari

Others

2  

Gautam Kothari

Others

પડદો પડી ગયો

પડદો પડી ગયો

1 min
51

કોઈ હસી ગયો

અને કોઈ રડી ગયો

કોઈ પડી ગયો

અને કોઈ ચડી ગયો


થૈ આંખ બંધ

ઓઢ્યું કફન એટલે થયું

નાટક હતું મઝાનું

ને અંતે પડદો પડી ગયો


Rate this content
Log in