STORYMIRROR

Gautam Kothari

Inspirational Others

3  

Gautam Kothari

Inspirational Others

વિશ્વાસ આંધળો કદી કરશો નહીં

વિશ્વાસ આંધળો કદી કરશો નહીં

1 min
204

વિશ્વાસ આંધળો કદી

જીવનમાં કોઈ પર કરશો નહીં,


સંબંધો રાખો સદા પણ

સજાગતા વિના વધારશો નહીં,


આજ કળિયુગી બધા છે

જગતમાં કેવળ સ્વાર્થના સગા,


સ્વાર્થ આવશે તો સંબંધો

તોડી નાખતાં પણ અટકાશે નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational