STORYMIRROR

Gautam Kothari

Romance

3  

Gautam Kothari

Romance

રાહ જોવું તો

રાહ જોવું તો

1 min
150

રાહ જોવું તો

તું મને કદીપણ

ચાહવાની જ નથી

મને ખબર

છે કે તું મારી નથી


પ્રેમ મારો છે

કેવળ મારા સુધી

જ સીમિત માત્ર છે

તારે પ્રેમની

કોઈ કદર નથી


ઈશ્વર તણી

મળી મનુષ્યને આ

પ્રેમ ઉપહાર છે

સ્વાર્થી લોકોને

એની કદર નથી


ભલે ને હોય

તું બહુ સદા સ્વાર્થી

પણ તું તો મારી છે

તું બદલીશ

એ મને વિશ્વાસ છે


આ જગતમાં

બધા પામી શક્યા છે

એકબીજાનો સાથ

હું તેમાં હશું

મને પરવા નથી


જીવું છું આજ

પણ તારી યાદોમાં

ઝુરુઝુરીને

કાલ જીવિત

હશું ખબર નથી


તું રહે જ્યાં

પણ સદાય ખુશ

રહે તે અભિલાષા

મરું ત્યારે તું

જોવા મુખ આવજે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance