STORYMIRROR

Gautam Kothari

Romance

3  

Gautam Kothari

Romance

ઈશારામાં સમજે છે

ઈશારામાં સમજે છે

1 min
201

પ્રેમ તણાં બંધનો હ્ર્દયને જ્યારે પણ સ્પર્શે છે,

મુક ભલે ને હોય કેવળ ઇશારામાં પણ સમજે છે.


મુખ પર અપાર ઉભરતી લાગણીનો એ તરવરાટ,

તમને એની સાથે પ્રેમ થઇ ગયો તે વાત સૂચવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance