STORYMIRROR

Gautam Kothari

Others

3  

Gautam Kothari

Others

રાહ જોઉં છું તારી!!

રાહ જોઉં છું તારી!!

1 min
155

પડ્યો છું તારા પ્રેમ તણા સબંધોમાં બની અંધ,

રહું છું આજપણ રોજ ઉભો રાહ જોઉં છું તારી.


ભલે તમે જાણવા છતાં મને નજરઅંદાજ કરો,

પણ ચાહ ના આવેશ થકી આશામાં ઉભો છું તારી.


સામગ્રીને રેટ આપો
લોગિન