રાહ ના જો તું અજવાળાની
રાહ ના જો તું અજવાળાની
રાહ ના જો તું અજવાળાની
આ કાળું અંધારું તને છેતરે છે,
બેપરવાહ ઊડવાવાળો તું પણ
જાત પક્ષીઓની તું પણ રાખે છે.
રાહ ના જો તું અજવાળાની
આ કાળું અંધારું તને છેતરે છે,
બેપરવાહ ઊડવાવાળો તું પણ
જાત પક્ષીઓની તું પણ રાખે છે.