STORYMIRROR

Arti Jagda

Tragedy Others

4  

Arti Jagda

Tragedy Others

આધાત

આધાત

1 min
240

 શું છે આ આધાત ? કેવી કરે છે હાલત ?

 મનથી ભાંગે છે, લાગે છે બોવ પ્રત્યાધાત,

દિલમાં લાગે છે ખૂબ ઉંડા ધાવ,

જ્યારે લાગે છે  'આધાત'


કોઇ સ્વજનની યાદમાં આંસુ આવે,

મનમાં લાગે છે 'આધાત'

બેઇમાની કરે કોઈ ભોગવવી પડે,

કોઈ ને ત્યારે લાગે છે 'આધાત'


વિદાયની વસમી વેળા એ કાળજાના કટકાને,

વિદાય આપતા બાપ ને લાગે છે 'આધાત'

બે પ્રિય પાત્રમાં અણબનાવ થતાં,

તુટી જાય સંબંધો ત્યારે લાગે છે 'આધાત'


સપનાઓ જોયેલા પૂરા ન થાય,

ત્યારે લાગે છે 'આધાત '

અવનવી સિધ્ધઓ પામીએ અને અચાનક,

રોકાઇ જાઇએ ત્યારે લાગે છે 'આધાત'


કોઈની સાથે પ્રેમથી બંધાયેલા હોય ને,

તકરાર થાય ત્યારે લાગે છે ' આધાત'

અનેક પ્રકાર ના હોય છે 'આધાત

'ખૂબ વસમો હોય છે 'આધાત ' 

ભગવાન ને અરજ, ક્યારે ના આવે

કોઈના જીવનમાં 'આધાત '


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy