Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arti Jagda

Others

3  

Arti Jagda

Others

મઝધાર

મઝધાર

1 min
208


સત્સંગ વિના જીવન મઝધાર છે ભાઈ,

આ જીંદગી આમજ ન વેડફાઈ,


સત્કર્મોરુપી નાવ જીવનની મઝધારમાં ન રહે,

આયખું પ્રભુના ચરણમાં નાવ જીવનની કિનારો પાર કરે,

સ્વાર્થનો આ સંસાર ને સ્વાર્થના સગાસંબંધી,

આખરે તો મળે પ્રભુચરણમાં મુકિત,


તારૂ મારુ વાદવિવાદ કરે છે જીવન બરબાદ,

હળીમળી પ્રેમથી રહો કરે બધા યાદ,

દુનિયાની આ મોહમાયાને વશમાં રાખ,

રાતદિવસ સવારસાંજ કરવા પ્રભુને યાદ,


આપણા જીવનની નાવ હંકાવે છે એ જગન્નાથ,

"હું"કાર કાઢીને વિનમ્રતાથી ભજ જગન્નાથ,

ન ડૂબવાદે ભવસાગર તરાવે એ,

"આરતી" નો ભરોસો અપાર


નાવ મારી જીવનની હંકારે

મારો વ્હાલો ન રાખે "મઝધાર "


Rate this content
Log in