STORYMIRROR

Arti Jagda

Others

4  

Arti Jagda

Others

વીજળી

વીજળી

1 min
323

આવી ગઈ મૌસમ વરસાદની,

હવે આકાશમાં થાશે ઝગમગાહટ વીજળી ,


વાદળાઓના ગડગડાટ સાથે વીજળીના ચમકારા,

દૃશ્યો કેવા લાગે મનમોહક પ્યારા,


રાતના અંધારામાં વીજળીની ચમક,

આંખ આંજે ને દિલમાં થાય ધડક,


ઝીણી ઝીણી બુંદોની ધાર,

ને એમાં વીજળીનો થાય ચમકાર,


આકાશમાં તાણે વીજળી અવનવા લીસોટા,

જાણે લાગે ઝળકે પ્રેમના પરપોટા,


આ લબક ઝબક વીજળી એ તો આકાશને ઝગમગાવ્યું,

એવુ લાગે જાણે પ્રેમના પ્રકાશથી પ્રગટાવ્યું.


Rate this content
Log in