Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Romance Tragedy

4  

Hemisha Shah

Romance Tragedy

કેવી રીતે કહું

કેવી રીતે કહું

1 min
376


અવર્ણનીય હતી એ ક્ષણ કેવી રીતે કહું

હતી લાગણી નજર પર કેવી રીતે કહું ?


સપના વાવ્યા જાગતી રાતે 

ઉજાગરો મીઠો લાગે રાતને કેવી રીતે કહું ?


એકાંત તણી હૃદયની વાત 

નજરની સામે નજરને કેવી રીતે કહું..?

 

લખું ને લખાય કેટલી વાતો 

પ્રેમ ઊભરો હોય એ શબ્દોને કેવી રીતે કહું...?


હતા બાગમાં ગુલાબ સુગંધિત 

તારું સૂકું ગુલાબ ગમતું..ડાયરીને કેવી રીતે કહું ?


જો બની તું કહાન.. જાય છોડી ગોકુળગામ 

વિરહ લાગશે કેટલો..રાધા બની કેવી રીતે કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance