STORYMIRROR

Bhavna Bhatt

Drama

4  

Bhavna Bhatt

Drama

આભા

આભા

1 min
280

આપની આભા જોઇ મનમાં થાય છે,

ચાંદ ને લોકોથી અમસ્તા જોવાય છે.


સાથે રહેવાનું મન ઘણુંયે થાય છે,

આંખ ખોલું છું તો સપનું દેખાય છે.


અહેસાનોથી થઇ ગઈ તરબોળ હું,

તમ આભાનો ક્યાં કંઈ પાર પમાય છે. 


આપને શું સમજાવુ ભાવનાના આ ભાવ,

આપને મનમાં ભાવ અભાવ બધુ સમાય છે.


લાખ છુપાવો આપની પ્રતિભાઓ,

તે છતાંયે આપની આભા ક્યાં સંતાય છે?


દુઃખ સુખમાં બધાને સંભાળતા, 

વેરાન રણમાં મીઠી વીરડી સમાન છો...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama