STORYMIRROR

Meena Mangarolia

Romance Others

3  

Meena Mangarolia

Romance Others

આભ

આભ

1 min
13.9K


"આકાશને પણ વરસવું છે

મનને મૂકીને મન ભરીને

પણ ધરતીની  "હા" હોયતો


આભે ચડયા છે વરસાદી વાદળો

એના પાલવે બંધાયા છે રૂના પોલ

કહો તો વરસું વરસો ની છે આંશ

મન  મૂકીને મેહૂલો વરસાવું

વરસું  અને  ભીંજાવુ


હા મા  હા  ભળે  તો સંબંધોમાં

 મીઠાશ  જામે

હું કોરી ને તુ  ભીંજવે પાલવ મારો

કયા ના પાડું છું તુ આવેતો


ધરતીને પણ તૃપ્ત થવુ છે.

જો આકાશી આભ ની ઈચ્છા હોય તો

       

       


Rate this content
Log in

Similar gujarati poem from Romance