આ સમય અને માણસ
આ સમય અને માણસ


આ સમય પણ જતો રહેશે અને એક નવો સમય આવશે પણ એનો બેદરકારીથી ઉપયોગ ન કરવો,
કારણ કે સમય નીકળ્યા પછી બીજો મોકો નથી મળતો..
માટે જ સમજો,
માણસે માણસ નો ઉપયોગ કર્યો અને સ્વાર્થ જ શાધ્યો અને અન્યાયની રમતો રમતો રહ્યો
આ જોઈ ના છૂટકે "કુદરતે" એક પ્રયોગ કર્યો માનવજાતને સબક શીખવાડવા.