STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance

4  

અજય પરમાર "જાની"

Romance

આ સાંજ

આ સાંજ

1 min
235

વર્ષોથી આ સાંજ મને અકડામની લાગે છે

આ સાંજ પડે તો લાગે છે કે તું આવીશ

આ સાંજ પર મને ભરોસો છે કે તું આવીશ

વર્ષો થી આમ સરી જતી સાંજ ને જોયા કરું હું,


આવી કેટલીય સાંજ તારી યાદોમાં વિતાવી છે

આ સાંજ થતા જ વિચારોના વાદળ મનમાં ઘેરાય છે

અને આંખોથી વરસાદ પડે છે.

આ જ તો સાંજ છે જયારે આપણે અલગ થયા હતા


આ એ જ તો "અજય " છે જેને તું છોડી ગઈ હતી

આ એક સાંજ છે, જ્યારે હું "સ્ટોરીમિરર" પર લખું છું

એક સાંજે તું વાચીશ એ આશમા

આ સાંજ ફરી એક વાર મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance