STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

આ પણ વીતી જશે

આ પણ વીતી જશે

1 min
368

નિર્મળ 

શાંત સ્થિર જળ

એક કાંકરીચાળો ઊઠતા વમળો...


મન પણ એવું જ

શાંત મનમાં

શંકા, અવિશ્વાસ લાવે 

પીડા ને દુઃખ પારાવાર,


જળનાં વમળો થોડીવારમાં શાંત 

ઠરેલ 

જાણે કશું જ નથી થયું... 


તો

મનનો ગુરુમંત્ર

કશું જ શાશ્વત નથી

આ સમય પણ વીતી જશે,


મનમાં ઊઠતા વમળો

થશે સ્થિર 

સ્થિરતા પ્રગતિ લાવશે

શાંતિ આપશે... 

તો

આ પણ વીતી જશે... 

 વિશ્વાસ છે ને ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract