Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Children

આ નદી

આ નદી

1 min
154


પરંપરા અને સંસ્કૃતિની સાક્ષી છે આ નદી,

જીવનની અણમોલ કડી છે આ નદી,


લોકોની પાણી પૂરું પાડતી આ નદી,

ખેડૂતની છે જીવાદોરી આ નદી,


ખળ ખળ વહેવાનું શીખવે આ નદી,

આજની ક્ષણોમાં જીવવાનું શીખવે આ નદી,


જીવવા માટે ઊર્જાનો સ્ત્રોત છે આ નદી,

ઈશ્વરની અણમોલ ભેટ છે આ નદી,


અડચણો ને હસતા હસતા પાર કરવો એ શીખવે નદી,

મંઝિલ પામવા કેટલાય સંકટોનો સામનો કરવો પડે એ શીખવે આ નદી,


સૌનું કલ્યાણ કરી માતાનું મોંઘુ બિરૂદ પામી આ નદી,

ગામે ગામના લોકોના અસ્થિ પોતામાં સમાવી માનવીને મોક્ષ બક્ષે આ નદી.


Rate this content
Log in

Similar gujarati poem from Children