STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

આ હાલતમાં

આ હાલતમાં

1 min
11.5K

આ તો સમજી જજો હવે હાલતમાં,

કોઈ કોઈનું નથી આ કેર કેરાં હાલતમાં.


ઘરમાં બેસી આપ ઘર સાચવો આ  હાલતમાં,

છેલ્લીવારનું મોં પણ જોવા નહીં મળે આ હાલતમાં.


દૂરથી નમસ્તે કરો બે હાથથી આ હાલતમાં, 

સાચવો તમારી જાતને આ કોરોનાના કેર ની હાલતમાં.


બજારમાંથી લાવ્યા એ ધોઈ વાપરો આ હાલતમાં,

ખુલ્યા બજાર આઘાતજનક આંકડા આવશે હાલતમાં.


સોશિયલ ડિસ્ટન્સ રાખો સલામતી જાળવો આ હાલતમાં,

આ કોરોનાથી હિમ્મત રાખી લડત આપો હાલતમાં


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational