Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nehal Patel

Fantasy

1  

Nehal Patel

Fantasy

૨૦૧૯-૨૦

૨૦૧૯-૨૦

1 min
204


૨૦૨૦ નો એ પહેલો દિવસ. .


૨૦૧૯ એ કહ્યું, "ગયા વરસ માં કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેશો."


૨૦૨૦ એ કહ્યું, "ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લેજો."


૨૦૧૯ એ કહ્યું કે, "ક્યારે આવું માફી માંગવા?"


૨૦૨૦ ના મન માં તો થયું, "આવી જા ને. હું ક્યાં રોકું છું તને." પણ કહ્યું નહીં એને. . ફક્ત એક સ્મિત આપ્યું.


૨૦૧૯ એ કહ્યું યે ખરું, જવાબ ના આપ્યો. .


૨૦૨૦ થોડી મૂંઝાઈ ગઈ. . શું કરું ? બોલાવી લઉં ફરી એકવાર ૨૦૧૯ ને ?


૨૦૨૦ એ કહ્યું, "૨૦૧૯ સુધી હતા દિવસો ખૂબ વ્યસ્ત. ."

"ચાલ ને ૨૦૨૦ માં બનાવીએ "દિવસો" એક બીજામાં થોડા "મસ્ત"


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy