STORYMIRROR

Nehal Patel

Romance

3  

Nehal Patel

Romance

શોધું છું તને

શોધું છું તને

1 min
337

છે તું મારી સામે તેમ છતાંયે શોધું છું તને,

તે મને શોધી અને પોતે છુપાય ગયો,

અને હવે, હું શોધું છું તને.


મારો આરંભ હતો તું, અંતે પણ હું તનેજ શોધું છું,

નથી તારી મીરાં, નથી તારી રાધા, હું છું તારી "ગોપી",

હું શોધું છું તને.


હું નથી તારી, પણ તું છે મારો "શ્યામ"

અને "હું" બસ શોધું છું તને.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance