મારા શુભચિંતક
મારા શુભચિંતક

1 min

262
છે એ મારા શુભચિંતક. .
છે એ મારા શુભચિંતક. .
ભાઈ છે. . કે બહેન છે. . એ હું નથી જાણતી !
સર છે. . કે મેડમ છે. . એ પણ હું નથી જાણતી !
નામ એમનું શું છે ? એ પણ હું શેની જાણતી !
જોયા તો નથી જ એમને. .
અને નથી જોવાની કોઈ તાલાવેલી. .
બસ એમની રાહ જોઉં થઈને હું "હરખ ઘેલી" !
નથી બનાવવા એમને મારા મિત્ર. .
કે ના મિત્રથી વિશેષ!
બસ બન્યા રહે એ "મારા શુભચિંતક"