Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prakruti Shah

Drama Tragedy

3  

Prakruti Shah

Drama Tragedy

પૈસો કે ભણતર

પૈસો કે ભણતર

1 min
132


પૈસા નો ભાર કે ભણતર નો,

કે પછી જરૂરી છે,

 જીવન ના ગણતર નો.


ભણતર ખેંચે પૈસા ને,

કે પછી પૈસાદાર,

માટે જ ભણતર.


જીવન ના કોઈક તબક્કે,

પ્રશ્ન થાય કે,

પૈસો ચડે કે ભણતર.


પૈસા ના અભાવે જોયા છે,

ભણતર માટે, 

ટળવળતા કઇંક જીવન.


તો પૈસા ના અભાવ વચ્ચે,

પણ ચમકતા જોયા,

ગરીબ કુંટુંબ ના તારલાઓ.


જ્યારે પૈસા ની રેલમછેલ,

વચ્ચે જોયા છે,

શ્રીમંતો ના ઉડાઉ નબીરાઓ.


ફરી પ્રશ્ન આવી ને અટકે,

ત્યાં નો ત્યાં જ,

પૈસો મોટો કે ભણતર


Rate this content
Log in

Similar gujarati poem from Drama