STORYMIRROR

Pinky Shah

Drama

2  

Pinky Shah

Drama

કસોટી જીવનમાં

કસોટી જીવનમાં

1 min
488

કસોટી જીવનમાં

હરઍક મોડ પર

થતી રહે છે,

માણસ એનાથી વધુ,

મજબૂત બને છે,

લોઢું જેમ તપે તેમ,

શુદ્ધતા પામી સોનુ બને છે,

તેમજ અનુભવની એરણ પર,

ઘડાઈને માનવી, 

સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama