ભાવના
ભાવના
ભમે ભાવના બીજી થઇ,
જેમ જાગ્રત અવસ્થા સ્વપ્ને ગઇ;
તેજ મન બુદ્ધિ ચિત્ત અહંકાર,
સથૂલ થૈ પસર્યો સંસાર;
સ્વપ્ન સંસાર જાગ્રતમાં ટળે,
એમ અખા વિશ્વ બ્રહ્મમાં ભળે. ૨૩૪
ભમે ભાવના બીજી થઇ,
જેમ જાગ્રત અવસ્થા સ્વપ્ને ગઇ;
તેજ મન બુદ્ધિ ચિત્ત અહંકાર,
સથૂલ થૈ પસર્યો સંસાર;
સ્વપ્ન સંસાર જાગ્રતમાં ટળે,
એમ અખા વિશ્વ બ્રહ્મમાં ભળે. ૨૩૪