STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

રામનામ

રામનામ

1 min
261


રામનામ પ્રીછે ગુણ ઘણો,

જેમ અમૃતમાં ગુણ પીધાતણો;

વણ સમજ્યો સુડો નિત્ય કહે,

રામ કંઠ પંજરમાં રહે;

ક્યાં પૂજ્યો ગાયો પરીક્ષિતે,

અખા મુક્તિ પામ્યો પ્રીછતે


Rate this content
Log in