STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

મર્મ

મર્મ

1 min
272


જોતાં વિચારી સ્વે નિજધામ,

ઉપાધ્ય આવવાનો તું ઠામ;

આવી અચાનક ઉઠી બલા,

સુખી દુઃખી નર ભુંડા ભલા;

પંડિત જાણ થાપે જીવ કર્મ,

અખે માયાનો પ્રીછ્યો મર્મ


Rate this content
Log in