STORYMIRROR

Akha Chhapa

Classics Inspirational

0  

Akha Chhapa

Classics Inspirational

નિર્ભય

નિર્ભય

1 min
583


અખે જગતથી અવળું કર્યું, જીવત મૂકી મૃતક આદર્યું;

મૃતક સમું મીઠું કાંઇ નથી, સારમાંથી સાર કાઢ્યું મથી;

પ્રત્યક્ષ પરોક્ષ જીવતાને ભય, પણ અખા મુવો તે નિર્ભય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics