STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

અધ્યાસ

અધ્યાસ

1 min
367


પ્રપંચપાર પરમેશ્વર રહે,

કાં ગુણનાં કૃતને સાચાં કહે;

ગુણ તે જાય મરે અવતરે,

તેને સત્ય જાણે તે ફેરા ફરે;

ગુણપારે જેનો અધ્યાસ,

અખા તે નોહે સ્વામી દાસ


Rate this content
Log in