જ્ઞાનવિના ભક્તિ નવ થાય
જ્ઞાનવિના ભક્તિ નવ થાય
જ્ઞાનવિના ભક્તિ નવ થાય,
જેમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય;
તે માટે જ્ઞાની ગુરુ કરો,
હરિ દેખાડે સભરો ભર્યો;
ગુરુજ અખા નવ જાણે રામ,
તે શિષ્યને શું આપે નામ.
જ્ઞાનવિના ભક્તિ નવ થાય,
જેમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય;
તે માટે જ્ઞાની ગુરુ કરો,
હરિ દેખાડે સભરો ભર્યો;
ગુરુજ અખા નવ જાણે રામ,
તે શિષ્યને શું આપે નામ.