STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

સંત વાણી

સંત વાણી

1 min
218


જેવી શાસ્ત્ર સંત વાણી વદે,

તેવું નરને આવે હ્રદે;

હું મમતા દેહ જો ઓળખાય,

સર્વાવાસ હરિ ત્યારે જણાય;

સચરાચર જાણ્યા વિણ હરિ,

અખા દ્રોહબુદ્ધી જ્યાં ત્યાં કરી


Rate this content
Log in